પ્રધાનમંત્રી શ્રીએ મહિલા 60 KG બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જૈસ્મિનને અભિનંદન પાઠવ્યા
August 06th, 10:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મહિલાઓની 60 KG બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જૈસ્મિનને અભિનંદન પાઠવ્યા છે.August 06th, 10:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મહિલાઓની 60 KG બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જૈસ્મિનને અભિનંદન પાઠવ્યા છે.