કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર રામેશ્વરથી પારાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવે (કોસ્ટલ હાઇવેનો એક ભાગ જે 2 પેકેજોમાં કુલ 163.180 કિમી લંબાઈ ધરાવે છે)નાં નિર્માણને મંજૂરી આપી
June 03rd, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ (HAM) પર રામેશ્વરથી પારાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 160.18 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 8300.79 કરોડ છે.Paradip refinery is the Vikas Deep for Odisha and the youth of Odisha: PM Modi
February 07th, 02:22 pm
PM dedicates Paradip Refinery to the nation
February 07th, 02:20 pm