પ્રધાનમંત્રીનું અમ્માન, જોર્ડન ખાતે વિશેષ સ્વાગત

December 15th, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અમ્માન ખાતે આગમન થયું છે. બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીકરૂપ વિશેષ સન્માન તરીકે, અમ્માન એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું જોર્ડનના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. જાફર હસન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ઔપચારિક સ્વાગત સમારોહ પ્રદાન કરવામાં આવ્યો.