Ending TMC’s Maha Jungle Raj and bringing BJP’s good governance is essential: PM Modi in Singur, West Bengal
January 18th, 03:35 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”PM Modi addresses a massive public rally in Singur, Hooghly, West Bengal
January 18th, 03:32 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”PM Modi addresses public meetings at West Bengal’s Bardhaman, Kalyani and Barasat
April 12th, 11:59 am
PM Modi addressed three mega rallies in West Bengal’s Bardhaman, Kalyani and Barasat today. Speaking at the first rally the PM said, “Two things are very popular here- rice and mihi dana. In Bardhaman, everything is sweet. Then tell me why Didi doesn't like Mihi Dana. Didi's bitterness, her anger is increasing every day because in half of West Bengal's polls, TMC is wiped out. People of Bengal hit so many fours and sixes that BJP has completed century in four phases of assembly polls.”રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત “21 મી સદીમાં શાળાકીય શિક્ષણ” વિષય પર કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 11:01 am
મંત્રી મંડળના મારા સહયોગી, દેશના શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકજી, શ્રી સંજય ધાત્રેજી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના આદરણીય સભ્ય ગણ, આ વિશેષ સંમેલનમાં ભાગ લઈ રહેલા બધા જ રાજ્યોના વિદ્વાનો, આચાર્યગણ, શિક્ષકગણ, દેવીઓ અને સજ્જનો, આજે આપણે સૌ એક એવી ક્ષણનો ભાગ બની રહ્યા છીએ કે જે આપણાં દેશના ભવિષ્ય નિર્માણનો પાયો નાંખી રહી છે. આ એક એવી ક્ષણ છે જેમાં નવા યુગના નિર્માણના બીજ નંખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 21મી સદીના ભારતને નવી દિશા આપનારી છે.પ્રધાનમંત્રીએ NEP 2020 હેઠળ “21મી સદીમાં શાળાકીય શિક્ષણ” કોન્કલેવને સંબોધિત કર્યું
September 11th, 11:00 am
પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી NEP 2020 હેઠળ 21મી સદીમાં શાળાકીય શિક્ષણ કોન્કલેવમાં સંબોધન કર્યું હતું.કોલકાતામાં ચાર જીર્ણોદ્ધાર થયેલ હેરીટેજઈમારતો રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 11th, 05:31 pm
આજે જ્યારે તમારી વચ્ચે હતો, આ બધી વસ્તુઓને જોતો હતો તો મન તે જ ભાવથી ભરાઈ જતું હતું. અને આ પ્રદર્શન, એવું લાગતું હતું જાણે હું તે પળોને સ્વયં જીવી રહ્યો છું જે તે મહાન ચિત્રકારો, કલાકારો, રંગકારોએ રચ્યા છે, જીવ્યા છે. બાંગ્લાભૂમિની, બંગાળની માટીની આ અદભૂત શક્તિ, મોહિત કરનારી મહેકને નમન કરવાનો મારો આ અવસર છે. તેની સાથે જોડાયેલ અતીત અને વર્તમાનના તમામ જનોને પણ હું આદરાંજલિ અર્પિત કરું છું.પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચાર રિફર્બિશ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી
January 11th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકતામાં ચાર રિફર્બિશ્ડ હેરિટેજ બિલ્ડિંગો દેશને અર્પણ કરી હતી. આ બિલ્ડિંગોમાં જૂની કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડેર હાઉસ, મેટકાફે હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે.