Prime Minister congratulates Ali Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq
May 16th, 01:35 pm
The Prime Minister, Shri Narendra Modi, congratulated Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq. Shri Modi remarked that India highly values its longstanding and friendly ties with Iraq and remains firmly committed to further strengthening our bilateral ties in all areas.પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ અમીરના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અરેબિયન ગલ્ફ કપમાં ઉપસ્થિત રહ્યાં
December 21st, 10:24 pm
કુવૈતના અમીર મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં તેમના 'ગેસ્ટ ઑફ ઓનર' તરીકે હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મહામહિમ અમીર, મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના પ્રધાનમંત્રીની સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમે કુવૈતના નેતૃત્વ સાથે પ્રધાનમંત્રીની અનૌપચારિક વાતચીતની તક પણ પૂરી પાડી હતી.PM Modi addresses public meeting in Kozhikode, Kerala
April 12th, 06:30 pm
Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.પ્રધાનમંત્રીએ મોસુલમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને રૂ. 10-10 લાખની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી
April 03rd, 04:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇરાકનાં મોસુલમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને રૂ. 10-10 લાખની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઈરાન અને ઇરાકમાં આવેલા ભૂકંપમાં થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું
November 13th, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાન અને ઇરાકના અમુક ભાગોમાં આવેલા ભૂકંપથી થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.PM conveys the Republic Day greetings to the people of Iraq
July 14th, 09:20 am