પ્રધાનમંત્રીએ ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 05th, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલંબો નજીક શ્રી જયવર્ધનપુરા કોટ્ટેમાં 'ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ કોલંબોમાં IPKF સ્મારકની મુલાકાત લીધી
April 05th, 07:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલંબોમાં IPKF સ્મારકની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે ભારતીય શાંતિ રક્ષા દળના બહાદુર સૈનિકોને બિરદાવ્યા જેમણે શ્રીલંકાની શાંતિ, એકતા અને પ્રાદેશિક અખંડિતતાની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.