પ્રધાનમંત્રીની ઇઝરાયલ મુલાકાત: મહત્વપૂર્ણ કરારોની યાદી
February 26th, 07:41 pm
ભૂ-સર્વેક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરારઇઝરાયલની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
February 25th, 08:28 am
મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર, હું 25-26 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લઈશ.પ્રધાનમંત્રીની હેલેનિક રિપબ્લિક ઓફ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કાયરિયાકોસ મિત્સોટાકિસ સાથે મુલાકાત
February 19th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન હેલેનિક રિપબ્લિક (ગ્રીસ)ના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કાયરિયાકોસ મિત્સોટાકિસ સાથે મુલાકાત કરી. ગ્રીસના પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ, 2026 માં ભાગ લેવા માટે 18 - 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની મુલાકાતે છે. પીએમ મિત્સોટાકિસની સાથે ડિજિટલ ગવર્નન્સ મંત્રી શ્રી દિમિત્રિઓસ પાપાસ્ટેર્ગિઓ અને વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત હતું.AI ઈમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન પ્રધાનમંત્રીની સ્વિસ કોન્ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગાય પરમેલિન સાથે મુલાકાત
February 19th, 06:29 pm
સ્વિસ કોન્ફેડરેશનના રાષ્ટ્રપતિ 19-20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' માં ભાગ લેવા માટે ભારતની બે દિવસીય મુલાકાતે છે.માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મલેશિયાના કુઆલાલંપુરની સત્તાવાર મુલાકાત
February 04th, 04:17 pm
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યો, તેમજ ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે અને 10મા ભારત-મલેશિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે.