પ્રધાનમંત્રીએ એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ રોલઆઉટ સુનિશ્ચિત કરવો" વિષય પરના સત્રને સંબોધિત કર્યું
June 18th, 05:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ રોલઆઉટ સુનિશ્ચિત કરવો વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.એઆઈ (AI)ના સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ રોલઆઉટને સુનિશ્ચિત કરવા પર G7 સમિટ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
June 17th, 09:20 pm
હું આ મહત્વપૂર્ણ વિષયને આપણી ચર્ચાનો ભાગ બનાવવા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનું અભિનંદન કરું છું. એમાં કોઈ શંકા નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી સૌથી પરિવર્તનકારી ટેકનોલોજીઓમાંથી એક છે.CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 03rd, 03:50 pm
તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
April 03rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.Our future will be technology driven. We need to embrace it: PM Modi
July 31st, 11:36 am