ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી અને 2030 સુધીનો રોડમેપ
July 11th, 08:06 am
ભારત અને ન્યૂઝીલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે, જે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત, એગ્રી-ટેક, લોકો વચ્ચેના સંબંધો તેમજ ઈન્ડો-પેસિફિક પ્રાથમિકતાઓ અને બહુપક્ષીય મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવે છે. રોડમેપ ટૂ 2030 આગામી ચાર વર્ષ માટે સંબંધિત મંત્રાલયો અને હિતધારકોમાં ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના સુવ્યવસ્થિત અમલીકરણને માર્ગદર્શન આપવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ પૂરો પાડે છે.ભારત-ન્યુઝીલેન્ડ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
July 11th, 07:00 am
અને તમારા મંત્રી આખી રાત મારી સાથે હતા. મને આનંદ છે કે 40 વર્ષ પછી, ભારતના પ્રધાનમંત્રી ન્યુઝીલેન્ડની મુલાકાતે આવી રહ્યા છે, અને તમારી આર્થિક રાજધાનીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને, તમે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાની તક ઉભી કરી છે. અને આ માટે, હું ખૂબ આભારી છું.ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]
May 17th, 03:15 am
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી રોબ જેટેન 16 મે 2026ના રોજ ધ હેગ ખાતે તેમની બેઠક દરમિયાન કેન્દ્રિત, સમયબદ્ધ પહેલો અને સંયુક્ત કાર્ય યોજનાઓનું પાલન કરીને ભારત-નેધરલેન્ડ્સ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા માટે સંમત થયા હતા. આ હેતુ માટે, ભારત અને નેધરલેન્ડ્સે આગામી 5 વર્ષ (2026-2030) માટે ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવ્યો.પરિણામોની યાદી: ફીજીના પ્રધાનમંત્રી સિટિવેની રાબુકાની ભારત મુલાકાત
August 25th, 01:58 pm
ફિજીમાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલની ડિઝાઇન, બાંધકામ, કમિશનિંગ, સંચાલન અને જાળવણી માટે ભારત પ્રજાસત્તાક સરકાર અને ફિજી પ્રજાસત્તાક સરકાર વચ્ચે સમજૂતી કરાર