ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે સંયુક્ત ઘોષણાપત્ર
July 09th, 10:55 am
અમે, ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઓ, અમારા બંને દેશો વચ્ચે સતત વધુ ગાઢ બનતા દ્વિપક્ષીય સંબંધોથી પ્રેરિત થઈ, અમારા દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના દૃઢ સંકલ્પ સાથે તથા મુક્ત, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક પ્રદેશ માટેની સમાન મહત્વાકાંક્ષાથી પ્રેરિત થઈને, આથી સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પરના આ સંયુક્ત ઘોષણાપત્ર (જોઇન્ટ ડિક્લેરેશન) માટે પ્રતિબદ્ધતા જાહેર કરીએ છીએ.G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી
June 16th, 10:36 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારત-કેનેડા સંબંધોમાં સકારાત્મક ગતિને આવકારી હતી અને માર્ચ 2026માં પ્રધાનમંત્રી કાર્નીની ભારતની સફળ મુલાકાત પછી હાંસલ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.