પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા કબડ્ડી ટીમને કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
November 24th, 08:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય મહિલા કબડ્ડી ટીમને કબડ્ડી વર્લ્ડ કપ 2025માં તેમના પ્રભાવશાળી વિજય બદલ અભિનંદન આપ્યા.પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ટીમ દ્વારા ઐતિહાસિક ગોલ્ડ જીતવાની પ્રશંસા કરી
October 07th, 08:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા બદલ મહિલા કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય કબડ્ડી ટીમને 8મી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 01st, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કબડ્ડી ટીમને 8મી એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.