ભારત - યુકે સી.ઈ.ઓ. ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન
October 09th, 04:41 pm
મિત્રો, વર્તમાન વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ વર્ષ ભારત-યુકે સંબંધોની સ્થિરતા વધારનારું રહ્યું છે... અભૂતપૂર્વ રહ્યું છે. આ વર્ષે જુલાઈમાં મારી યુકે યાત્રા દરમિયાન અમે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, એટલે કે સીટા (CETA), પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ માટે હું મારા મિત્ર પ્રધાનમંત્રી સ્ટાર્મરની પ્રતિબદ્ધતા અને તેમના વિઝનની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું અને તેમનું અભિનંદન કરું છું.પરિણામોની યાદી: યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત
October 09th, 01:55 pm
ભારત-યુકે કનેક્ટિવિટી અને ઇનોવેશન સેન્ટરની સ્થાપના.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 09th, 11:25 am
આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.