List of Outcomes: Prime Minister’s Visit to the UAE

May 15th, 03:46 pm

The state visit of PM Modi to the UAE resulted in the signing of several MoUs and agreements. These cover areas such as petroleum, oil, defence, ship repair, maritime cooperation and supercomputing. A major announcement included the Abu Dhabi Investment Authority (ADIA) and India’s NIIF exploring investments of up to US$ 1 billion in India’s infrastructure sector.

પ્રધાનમંત્રી મોદી UAE પહોંચ્યા

May 15th, 01:31 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAEના અબુ ધાબી પહોંચ્યા. UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

પરિણામોની સૂચિ: સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત

January 19th, 08:23 pm

ગુજરાત સરકાર, ભારત ગણરાજ્ય અને સંયુક્ત અરબ અમીરાતના રોકાણ મંત્રાલય વચ્ચે ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશના વિકાસ માટે રોકાણ સહકાર અંગેનો આશય પત્ર

સંયુક્ત નિવેદન: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત

January 19th, 08:10 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 19 જાન્યુઆરી 2026ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. છેલ્લા દસ વર્ષમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની આ પાંચમી ભારત મુલાકાત હતી અને UAEના રાષ્ટ્રપતિ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારત મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું

January 19th, 05:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એરપોર્ટ પર યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ બિન ઝાયેદે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

July 31st, 12:36 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું સ્વાગત કર્યું

September 09th, 08:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મહામહિમ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ વ્યાપક મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી.