ભારત સિંગાપોર સંયુક્ત નિવેદન
September 04th, 08:04 pm
સિંગાપોર પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગની ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત પ્રસંગે ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર સંયુક્ત નિવેદનપ્રધાનમંત્રીની સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
September 05th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી થર્મન શનમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીની સિંગાપોરના વરિષ્ઠ મંત્રી લી સિયન લૂંગ સાથે બેઠક
September 05th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના વરિષ્ઠ પ્રધાનમંત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લી સિયન લૂંગ સાથે મુલાકાત કરી હતી. વરિષ્ઠ મંત્રીએ પ્રધાનમંત્રીના સન્માનમાં બપોરના ભોજનનું આયોજન કર્યું હતું.