નામિબિયાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર - ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસના પ્રસ્તુતિ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા સ્વીકૃતિ સંબોધન
July 09th, 07:46 pm
હું રાષ્ટ્રપતિ, નામિબિયા સરકાર અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માનનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું.પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત
July 09th, 07:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રસંગે, નામિબિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ નેતુમ્બો નંદી-નદૈતવાહએ પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસ એનાયત કર્યો છે. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે.