ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 14th, 10:45 am
કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, WMO સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોજી, વિદેશથી આવેલા આપણા મહેમાનો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રનજી, IMD ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાજી, અને અન્ય મહાનુભાવો, બધા વૈજ્ઞાનિકો અને વિવિધ વિભાગો અને સંસ્થાઓના અધિકારીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું
January 14th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આઇએમડીનાં 150 વર્ષ માત્ર વિભાગની સફરનું જ પ્રતિનિધિત્વ નથી કરતાં, પણ ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ગૌરવવંતી સફરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રશંસા કરી કે આઇએમડીએ આ દોઢ સદીઓમાં લાખો ભારતીયોની સેવા કરી છે અને તે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇએમડીની ઉપલબ્ધિઓ વિશે આજે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2047માં આઇએમડીનાં ભવિષ્યની રૂપરેખા આપતો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારત આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આઇએમડીનાં 150 વર્ષનાં આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી 14 જાન્યુઆરીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે
January 13th, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ ભારતના હવામાન વિભાગના 150 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી
January 15th, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા રાષ્ટ્ર માટે ભારતીય હવામાન વિભાગની અસાધારણ સેવાને બિરદાવી હતી. આજે વિભાગે સેવાના 150 વર્ષ પૂર્ણ કર્યા છે.પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘યાસ’નો સામનો કરવા માટે તૈયારી અને આયોજનની સમીક્ષા કરવા બેઠક યોજી
May 23rd, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘યાસ’થી ઊભી થયેલા સ્થિતિસંજોગોનો સામનો કરવામાં સંકળાયેલા રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની સજ્જતાની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.PM holds meeting with CMs of six States to review the flood situation
August 10th, 03:30 pm
Prime Minister Shri Narendra held a meeting today through video conference with Chief Ministers of six States, namely Assam, Bihar, Uttar Pradesh, Maharashtra, Karnataka and Kerala,to review their preparedness to deal with south-west monsoon and current flood situation in the country.The meeting was also attended by Defence Minister, Health Minister, both the Minister of State in Home Affairs, and senior officers of the concerned central Ministries and organizations.PM salutes resilience of people in Nepal and parts of India
April 27th, 04:30 pm
PM salutes resilience of people in Nepal and parts of IndiaPM chairs follow-up meeting to review situation following earthquake in Nepal
April 26th, 05:51 pm
PM chairs follow-up meeting to review situation following earthquake in Nepal