રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 20th, 01:05 pm
કોરિયાના રાષ્ટ્રપતિની આઠ વર્ષના અંતરાલ પછીની આ ભારત મુલાકાત ખૂબ જ મહત્વની છે. લોકશાહી મૂલ્યો, બજાર અર્થતંત્ર અને કાયદાના શાસન પ્રત્યે આદર એ આપણા બંને રાષ્ટ્રોના ડીએનએ (DNA) માં ઊંડે સુધી વસેલા છે. અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ સમાન દૃષ્ટિકોણ ધરાવીએ છીએ. આ સહિયારા સિદ્ધાંતોના આધારે, છેલ્લા એક દાયકામાં આપણા સંબંધો વધુ ગતિશીલ અને વ્યાપક બન્યા છે.ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટ – 2018માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 11:00 am
તમારી વચ્ચે આવીને હું ખુબ ખુશ થયો. ભારતમાં મોટી સંખ્યામાં કોરિયાની કંપનીઓ કાર્યરત છે, જે હકીકતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સફળતાની ગાથા છે.