બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
February 21st, 12:30 pm
જે આત્મીયતા અને ઉષ્મા સાથે તમે ગયા વર્ષે બ્રાઝિલમાં મારું સ્વાગત કર્યું હતું, આજે તે જ ભાવ સાથે ભારતમાં તમારું અભિનંદન કરું છું. અને આ મારા માટે વિશેષ સંતોષનો વિષય છે. ભારત અને બ્રાઝિલના સંબંધોને રાષ્ટ્રપતિ લૂલાની દૂરદ્રષ્ટિ અને પ્રેરક નેતૃત્વનો લાંબા સમયથી લાભ મળતો રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ આવ્યો
January 22nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આજે બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા તરફથી ટેલિફોન કોલ આવ્યો હતો.પ્રધાનમંત્રીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ" એનાયત કરાયો
July 09th, 12:58 am
બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ એનાયત કર્યો.બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 08th, 08:30 pm
રિયો અને બ્રાઝિલિયામાં અમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમેઝોનની કુદરતી સુંદરતા અને તમારી ઉષ્માભરી લાગણીએ અમને મંત્રમુગ્ધ કરી દીધા છે.