ક્રોએશિયાના પ્રધાનમંત્રી મહામહિમ આન્દ્રેજ પ્લેન્કોવિકની ભારત મુલાકાત
February 18th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે AI ઇમ્પેક્ટ સમિટના હાંસિયામાં ક્રોએશિયાના પ્રધાનમંત્રી મહામહિમ આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે મુલાકાત કરી.ક્રોએશિયાના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી
February 18th, 05:41 pm
ક્રોએશિયાના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિક આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું
December 12th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી
November 02nd, 08:22 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.