પ્રધાનમંત્રીએ ડેટા સોનિફિકેશન દ્વારા UPI અને ડિજિટલ પેમેન્ટની વાર્તા પહોંચાડવા માટે IIPની પ્રશંસા કરી
April 13th, 02:01 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ડેટા સોનિફિકેશન દ્વારા નાણાંની લેવડદેવડના અવાજ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ અને UPIના મુદ્દાને પહોંચાડવા માટે ઇન્ડિયા ઇન પિક્સેલ્સ (IIP)ની પ્રશંસા કરી છે.