Cabinet approves extension and restructuring of Jal Jeevan Mission
March 10th, 04:12 pm
The Union Cabinet chaired by PM Modi has approved the Ministry of Jal Shakti’s proposal to restructure and reorient the implementation of the Jal Jeevan Mission. JJM 2.0 fosters the vision of Viksit Bharat @2047 with assured 24×7 rural drinking water supply by shifting from infrastructure-centric approach to a citizen-centric utility-based service delivery approach through Structural Reforms.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે
February 13th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે પ્રધાનમંત્રી ગુવાહાટીના લચિત ઘાટ ખાતે ₹5,450 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે.ઓમાનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 12:32 pm
આ યુવાન ઉત્સાહ અને ઊર્જાએ અહીંનું પૂરું વાતાવરણ ચાર્જ કરી દીધું છે. હું બધા ભાઇ-બહેનોને પણ નમસ્કાર કરું છું, જે સ્થળની કમીના કારણે આ હોલમાં નથી બેઠા, અને નજીકના હોલમાં સ્ક્રીન પર આ કાર્યક્રમ લાઇવ જોઈ રહ્યા છે. હવે તમે કલ્પના કરી શકો છો કે અહીં સુધી આવવા છતાં અંદર ન જઈ શકતા તેમના મનમાં કેવું થતું હશે.પ્રધાનમંત્રીએ ઓમાનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું
December 18th, 12:31 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારતમાં રહેતા પરિવારો અને મિત્રો તરફથી સમુદાયને શુભેચ્છા પાઠવી. તેમણે તેમના ખૂબ જ ઉષ્માભર્યા અને રંગીન સ્વાગત બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ ઓમાનમાં સ્થાયી થયેલા ભારતના વિવિધ ભાગોના લોકોને મળીને આનંદ અનુભવે છે, અને નોંધ્યું કે વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે - એક મૂલ્ય જે તેમને કોઈપણ સમાજમાં આત્મસાત કરવામાં મદદ કરે છે જેનો તેઓ ભાગ બને છે. ઓમાનમાં ભારતીય સમુદાયને કેટલી સારી રીતે માનવામાં આવે છે તે વિશે બોલતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સહઅસ્તિત્વ અને સહકાર એ ભારતીય ડાયસ્પોરાની ઓળખ છે.પ્રધાનમંત્રીએ રાજ્યમાં IIMની સ્થાપના બદલ આસામના લોકોને અભિનંદન આપ્યા
August 20th, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપના બદલ આસામના લોકોને અભિનંદન આપ્યા છે.શ્રી નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચેની વાતચીતની શતાબ્દી ઉજવણી સભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 24th, 11:30 am
બ્રહ્મર્ષિ સ્વામી સચ્ચિદાનંદ જી, શ્રીમઠ સ્વામી શુભાંગ-નંદાજી, સ્વામી શારદાનંદજી, બધા પૂજ્ય સંતો, સરકારમાં મારા સાથી શ્રી જ્યોર્જ કુરિયનજી, સંસદમાં મારા સાથી શ્રી અદૂર પ્રકાશજી અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
June 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક ઐતિહાસિક ઘટના હતી જેણે આપણા સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપી, સ્વતંત્રતાના ઉદ્દેશ્યોને નક્કર અર્થ આપ્યો અને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે 100 વર્ષ પહેલાં થયેલી મુલાકાત આજે પણ પ્રેરણાદાયક અને સુસંગત છે અને સામાજિક સંવાદિતા અને વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યો માટે ઊર્જાના શક્તિશાળી સ્ત્રોત તરીકે સેવા આપે છે. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે શ્રી નારાયણ ગુરુના ચરણોમાં નમન કર્યું અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 12:30 pm
સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.The people of Jammu and Kashmir are tired of the three-family rule of Congress, NC and PDP: PM Modi
September 28th, 12:35 pm
Addressing a massive rally in Jammu, PM Modi began his speech by paying tribute to Shaheed Sardar Bhagat Singh on his birth anniversary, honoring him as a source of inspiration for millions of Indian youth. In his final rally for the J&K assembly elections, PM Modi reflected on his visits across Jammu and Kashmir over the past weeks, noting the tremendous enthusiasm for the BJP everywhere he went.PM Modi captivates the audience at Jammu rally
September 28th, 12:15 pm
Addressing a massive rally in Jammu, PM Modi began his speech by paying tribute to Shaheed Sardar Bhagat Singh on his birth anniversary, honoring him as a source of inspiration for millions of Indian youth. In his final rally for the J&K assembly elections, PM Modi reflected on his visits across Jammu and Kashmir over the past weeks, noting the tremendous enthusiasm for the BJP everywhere he went.ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 10:00 pm
હેલો યુ.એસ. , હવે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક, અને તમે આ બધું કર્યું છે. દરેક ભારતીય જેણે ભારતને પોતાના હૃદયમાં રાખ્યું છે તેમણે કર્યું છે.પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
September 22nd, 09:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.શ્રીનગરમાં ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 07:00 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી પ્રતાપરાવ જાધવજી, અન્ય તમામ મહાનુભાવો અને જમ્મુ અને કાશ્મીરના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા મિત્રો, અન્ય તમામ ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમને સંબોધન કર્યું
June 20th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં માર્ગ, પાણી પુરવઠા અને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધાનાં ક્ષેત્રો સામેલ છે. તેમણે રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઇપી) પણ શરૂ કર્યો હતો. શ્રી મોદીએ 200 નવી સરકારી ભરતીઓને રોજગારીનાં પત્રો સુપરત કરવાની પણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને કેન્દ્રશાસિત પ્રદેશનાં યુવાન સિદ્ધિ હાંસલ કરનારાઓ સાથે વાતચીત કરી હતી.આ ચૂંટણી એનડીએની આગેવાની હેઠળની 'સંતુષ્ટિકરણ' મોડેલ અને કોંગ્રેસ-સપાના નેતૃત્વવાળા 'તુષ્ટિકરણ મોડેલ' વચ્ચેની હરીફાઈ છે: યુપીના જૌનપુરમાં પીએમ મોદી
May 16th, 11:15 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના જૌનપુરમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.સીએએ મોદીની ગેરંટીનો પુરાવો છે: યુપીના લાલગંજમાં પીએમ મોદી
May 16th, 11:10 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના લાલગંજમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે એક શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.