પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA)ના ટ્રસ્ટીઓને મળ્યા
March 19th, 10:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની વિવિધ સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે આજે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA)ના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી હતી.