કેન્દ્રીય મંત્રીમંડળે 15મા નાણા પંચ ચક્ર (2021-22 થી 2025-26) દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના "પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના" (PMKSY) માટે રૂ. 1920 કરોડના વધારાના ખર્ચ સહિત કુલ રૂ. 6520 કરોડના ખર્ચને મંજૂરી આપી

July 31st, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે 15મા નાણા પંચ ચક્ર (FCC) (2021-22 થી 2025-26) દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) માટે રૂ.1920 કરોડના વધારાના ખર્ચ સહિત કુલ રૂ. 6520 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.