ભારત, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું
June 25th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને પણ શુભેચ્છા પાઠવી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય બનવાના માર્ગે છે.પ્રધાનમંત્રીએ હંગેરીમાં સંસદીય ચૂંટણીમાં જીત બદલ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બનને અભિનંદન આપ્યા
April 04th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગેરીમાં સંસદીય ચૂંટણીમાં મળેલી જીત બદલ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ હંગેરીના પ્રધાનમંત્રી મહામહિમ વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાતચીત કરી
March 09th, 08:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હંગેરીના પ્રધાનમંત્રી મહામહિમ વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાત કરી