પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં શોટપુટ એફ-56/57 કેટેગરીની ઇવેન્ટમાં હોટોઝે દેના હોકાટો દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
October 25th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોટોઝે દેના હોકાટોને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં શોટપુટ F-56/57 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.