પ્રધાનમંત્રીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

March 07th, 10:02 am

પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યું છે.