Our government is fully committed to creating a modern sports ecosystem for the 21st century in India: PM Modi
August 27th, 11:15 am
PM Modi participated in the Khelo India Dialogue programme. Addressing the occasion, he highlighted the contribution of hockey legend Major Dhyan Chand ji to strengthening sporting ties between India and New Zealand. He also stressed the need to expand India’s participation across sporting disciplines ahead of the 2036 Olympics and underlined the role of sports in promoting fitness, building resilience and keeping young people away from drugs.PM Modi participates in Khelo India Dialogue
August 27th, 11:00 am
PM Modi participated in the Khelo India Dialogue programme. Addressing the occasion, he highlighted the contribution of hockey legend Major Dhyan Chand ji to strengthening sporting ties between India and New Zealand. He also stressed the need to expand India’s participation across sporting disciplines ahead of the 2036 Olympics and underlined the role of sports in promoting fitness, building resilience and keeping young people away from drugs.ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 01:15 pm
આપણે ભારતના લોકો સાંભળતા આવ્યા હતા, 20 સાલ બાદ. પરંતુ આજે ચાલીસ વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે. હું ન્યૂઝીલેન્ડના તમામ રહેવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં આયોજિત “કિયા ઓરા મોદી” (Kia Ora Modi) કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ ભાવના તરીકે, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ મેળાવડો ભારતીય સમુદાયના 10,000 થી વધુ સભ્યોના ઉષ્મા, ઊર્જા અને ઉત્સાહથી ભરેલો હતો.પ્રધાનમંત્રીએ મેન્સ U-18 એશિયા કપ 2026 જીતવા બદલ ભારતીય પુરુષ U-18 હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
June 06th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેન્સ U18 એશિયા કપ 2026 નું ટાઇટલ જીતવા બદલ ભારતીય પુરુષ U-18 હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ રમત અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું છે.હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 16th, 01:30 pm
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા
May 16th, 01:20 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.72મી નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 01:00 pm
હર હર મહાદેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ રવિન્દ્ર જયસ્વાલ, દયાશંકરજી, ગિરીશ યાદવજી, બનારસના મેયર ભાઈ અશોક તિવારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, વોલીબોલ એસોસિએશનના તમામ પદાધિકારીઓ, દેશભરમાંથી આવેલા તમામ ખેલાડીઓ, કાશીના મારા પરિવારજનો, નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
January 04th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે વારાણસીના સંસદસભ્ય તરીકે તેઓ બધા ખેલાડીઓનું સ્વાગત અને અભિનંદન આપતા ખુશ છે. રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપ આજથી વારાણસીમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ખેલાડીઓ ઘણી મહેનત પછી આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પહોંચ્યા છે, અને આગામી દિવસોમાં વારાણસીના મેદાનો પર તેમના પ્રયત્નોની કસોટી કરવામાં આવશે. દેશભરના 28 રાજ્યોની ટીમો એકઠી થઈ છે, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સુંદર ચિત્ર રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ચેમ્પિયનશિપના તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી.FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતની મેન્સ જુનિયર હોકી ટીમને અભિનંદન આપ્યા
December 11th, 09:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં ઇતિહાસ રચવા બદલ ભારતની મેન્સ જુનિયર હોકી ટીમને અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપ સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા
September 14th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને મહિલા એશિયા કપ 2025માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા, જ્યાં તેઓએ સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ હોકી ટીમને એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ અભિનંદન પાઠવ્યા
September 08th, 07:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, આ વિજય વધુ ખાસ છે કારણ કે તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું છે.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ટીમને અભિનંદન આપ્યા
January 19th, 11:06 pm
તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યા
January 19th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
November 21st, 01:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હોકી ટીમને 'મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી' જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.મુંબઇમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 14th, 10:34 pm
IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું
October 14th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 03rd, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.