હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 12:00 pm
હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો. હરિયાણા કે મેરે ભાઈ-બેહણા ને મોદી કી રામ રામ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
April 14th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે છે.હરિયાણાના હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 11:00 am
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી મુરલીધર મોહોલજી, હરિયાણા સરકારના બધા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટના 410 કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો
April 14th, 10:16 am
હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો હતો, જેની કિંમત 410 કરોડ રૂપિયાથી વધારે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે હરિયાણાની જનતાને તેમની તાકાત, ખેલદિલી અને ભાઈચારાને રાજ્યની નિર્ણાયક લાક્ષણિકતાઓ ગણાવીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ વ્યસ્ત લણણીની મોસમમાં આશીર્વાદ આપવા બદલ વિશાળ જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો.આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે
April 12th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.Congress is such a selfish party that it sees nothing beyond votes: PM Modi in Hisar
September 28th, 07:51 pm
Prime Minister Narendra Modi addressed the massive gathering at Hisar in Haryana emphasizing the state’s remarkable progress under BJP’s governance. The Prime Minister paid homage to Haryana’s rich history and culture, acknowledging Agroha Dham, Guru Jambheshwar, Khatu Shyam Ji, and Mata Bhanbhori Bhramari Devi. He also highlighted the sacrifices made by the Bishnoi community in protecting nature, describing Haryana as a region known for its patriotism and commitment to the environment.PM Modi addresses public meeting in Hisar, Haryana
September 28th, 03:15 pm
Prime Minister Narendra Modi addressed the massive gathering at Hisar in Haryana emphasizing the state’s remarkable progress under BJP’s governance. The Prime Minister paid homage to Haryana’s rich history and culture, acknowledging Agroha Dham, Guru Jambheshwar, Khatu Shyam Ji, and Mata Bhanbhori Bhramari Devi. He also highlighted the sacrifices made by the Bishnoi community in protecting nature, describing Haryana as a region known for its patriotism and commitment to the environment.Abrogation of Article 370 is a tribute to our brave Jawans: PM Modi
October 18th, 02:52 pm
Amidst the ongoing election campaigning in Haryana, PM Modi’s rally spree continued as he addressed public meetings in Hisar today. Highlighting the strengths of the region, the PM said, This region has made India proud in every field, be it fighting in the wrestling ring or fighting against terrorism. Sonipat means Kisan, Jawan aur Pehelwan.પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના ગોહાણા અને હિસારમાં પ્રચાર કર્યો
October 18th, 12:16 pm
હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદીની રેલીનો દોર ચાલી રહ્યો છે. તેમણે ગોહાણા અને હિસારમાં જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રદેશની શક્તિઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, કુસ્તીની રિંગમાં હોય કે આતંકવાદ સામે લડાઈ હોય આ પ્રદેશે ભારતને દરેક ક્ષેત્રેમાં ગૌરવ અપાવ્યું છે. સોનીપત એટલે કિસાન, જવાન અને પહેલવાન.