ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનના પ્રવાસ અંગેનું સંયુક્ત નિવેદન
December 16th, 03:56 pm
જોર્ડનના હાશેમાઇટ કિંગડમના મહામહિમ કિંગ અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણથી, પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16 ડિસેમ્બર, 2025 ના રોજ જોર્ડનના હાશેમાઇટ કિંગડમની મુલાકાત લીધી.પ્રધાનમંત્રીનું અમ્માન, જોર્ડન ખાતે વિશેષ સ્વાગત
December 15th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અમ્માન ખાતે આગમન થયું છે. બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીકરૂપ વિશેષ સન્માન તરીકે, અમ્માન એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું જોર્ડનના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. જાફર હસન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ઔપચારિક સ્વાગત સમારોહ પ્રદાન કરવામાં આવ્યો.