પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ચંબામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 08th, 11:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે
July 25th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી ₹5,470 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.
July 17th, 03:45 pm
પંજાબના જલંધરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ₹5,470 કરોડથી વધુના રેલવે અને માર્ગ આધારભૂત સુવિધા સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાનો, મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવાનો છે.ચંદીગઢ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 17th, 02:08 pm
સાથીઓ, વિતેલા વર્ષોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ પાર્કિંગ અને ડિજિટલ ગવર્નન્સ, ચંદીગઢને હાઇટેક બનાવવા માટે આવા કેટલાય પ્રોજેક્ટ્સ પર કામ થયું છે. અઢી હજાર કરોડથી વધુ રૂપિયા આ મિશનમાં ખર્ચાયા છે. આજે પણ અહીં હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા વિકાસના કેટલાય કાર્યો શરૂ થઈ રહ્યા છે. હું આના માટે તમામ ચંદીગઢ વાસીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
July 17th, 01:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વ્યવસ્થિત રાષ્ટ્રીય પ્રગતિ માટેના એક અનુકરણીય મોડેલ તરીકે આ શહેરના વિશિષ્ટ દરજ્જા પર પ્રકાશ પાડતા, તેમણે વધુ સારી જીવનશૈલી અને જીવનની સરળતા (ઇઝ ઓફ લિવિંગ) સુનિશ્ચિત કરવા માટેની તેની પ્રતિષ્ઠા પર ભાર મૂક્યો હતો. આ પ્રદેશ પર મા ચંડીની દૈવી કૃપાનો સ્વીકાર કરતા, તેમણે તેના સતત, માળખાકીય વિકાસ માટે શાસક વહીવટીતંત્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચંદીગઢનો વિકાસ હંમેશા વર્તમાન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યો છે, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.પ્રધાનમંત્રી 17મી જુલાઈએ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે
July 15th, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જુલાઈ 2026 ના રોજ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આશરે સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આશરે સવારે 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ દિવસ નિમિત્તે હિમાચલ પ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી
April 15th, 08:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ દિવસ નિમિત્તે હિમાચલ પ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.LDF and UDF have looted Keralam for decades through a tacit understanding: PM Modi in Palakkad, Keralam
March 29th, 03:00 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.PM Modi’s speech sparks massive enthusiasm in Palakkad, Keralam
March 29th, 02:45 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા
January 25th, 10:22 am
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 09th, 07:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.હિમાચલ પ્રદેશના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 13th, 11:11 am
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 07th, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 25th, 06:16 pm
રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદાર ચિરાગ પાસવાન, રવનીતજી, પ્રતાપરાવ જાધવજી, વિવિધ દેશોથી અહીં પધારેલ મંત્રીગણ, અન્ય પ્રતિનિધિઓ, અતિથિગણ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025ને સંબોધિત કર્યુ
September 25th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025 દરમિયાન એક સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નવીનતાઓ અને ગ્રાહકો બધા આ કાર્યક્રમમાં એકસાથે ઉપસ્થિત હતા, જે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાને નવા સંપર્ક, નવા જોડાણ અને સર્જનાત્મકતાનું પ્લેટફોર્મ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે હમણાં જ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે પ્રાથમિક ધ્યાન પોષણ, તેલનો વપરાશ ઘટાડવા અને પેકેજ્ડ ઉત્પાદનોની આરોગ્યપ્રદતા વધારવા પર હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.