India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.Prime Minister addresses the Indian diaspora in Jakarta
July 07th, 05:30 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.Prime Minister conferred ‘Bintang Adipurna of the Republic of Indonesia,’ the highest civilian award of the nation, by the President of Indonesia
July 07th, 03:27 pm
PM Modi was conferred the 'Bintang Adipurna of the Republic of Indonesia', the country's highest medal of honour, by Indonesian President Prabowo Subianto in recognition of his leadership and exceptional contribution to strengthening India-Indonesia relations. The PM dedicated the award to the people of India and Indonesia and to the enduring civilisational ties between the two countries.List of Highest National Honours and Global Awards Conferred on PM Narendra Modi
December 18th, 04:30 pm
Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થયો
March 12th, 03:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસ પ્રજાસત્તાકના 57માં રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (GCSK)ના એવોર્ડ એનાયત થવા પર પ્રધાનમંત્રી દ્વારા સ્વીકૃતિ ટિપ્પણીઓ
March 12th, 03:00 pm
મોરેશિયસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ફક્ત મારું સન્માન નથી. તે 1.4 અબજ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને મોરેશિયસ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સગપણના બંધનોનું સન્માન છે. તે પ્રાદેશિક શાંતિ, પ્રગતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાની સ્વીકૃતિ છે અને, તે ગ્લોબલ સાઉથની સહિયારી આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. હું આ એવોર્ડ સંપૂર્ણ નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. હું તેને તમારા પૂર્વજોને સમર્પિત કરું છું જેઓ સદીઓ પહેલા ભારતથી મોરેશિયસ આવ્યા હતા, અને તેમની બધી પેઢીઓને. પોતાની મહેનત દ્વારા, તેમણે મોરેશિયસના વિકાસમાં એક સુવર્ણ પ્રકરણ લખ્યું અને તેની જીવંત વિવિધતામાં યોગદાન આપ્યું. હું આ સન્માનને એક જવાબદારી તરીકે પણ સ્વીકારું છું. હું અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરું છું કે અમે ભારત-મોરેશિયસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈ સુધી વધારવા માટે તમામ પ્રયાસો ચાલુ રાખીશું.મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
March 12th, 06:07 am
10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
March 11th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા પર ગર્વ વ્યક્ત કર્યો
August 11th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા
August 06th, 05:29 pm
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી એનાયત કરવામાં આવ્યો છે.22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન
July 09th, 09:54 pm
પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત
July 09th, 08:12 pm
ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કરાયા
July 13th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફ્રાન્સના પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી એમેન્યુઅલ મેક્રોન દ્વારા ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.પીએમ ભુટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
December 17th, 08:42 pm
ભૂટાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે દેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કર્યો. શ્રી મોદીએ આ ઉષ્માભર્યા ભાવ માટે ભૂટાનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કર્યો છે.