પીએમએ વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દૃશ્યતાની પ્રશંસા કરી

June 27th, 03:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દૃશ્યતાની પ્રશંસા કરી છે. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વૃદ્ધિ અને નવીનતા માટેની તકો પૂરી પાડવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રકાશિત કરી.

ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન

July 04th, 05:18 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની આર્થિક મામલાઓની સમિતિએ હાયર એજ્યુકેશન ફાઈનાન્સિંગ એજન્સી (HEFA) ની મૂડીને રૂ. 10,000 કરોડ કરવાની તેમજ રીવાઈટલાઈઝીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ ઇન એજ્યુકેશન (RISE) માટે 2022 સુધીમાં રૂ. 1,00,000 કરોડ ઉભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.