Prime Minister congratulates Sarvesh Kushare on winning Silver in Men’s High Jump at Commonwealth Games 2026
July 28th, 02:10 pm
The Prime Minister, Shri Narendra Modi, has congratulated Sarvesh Kushare on winning the Silver medal in the Men’s High Jump event at the Glasgow Commonwealth Games 2026.પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો
September 09th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!
September 09th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામાં કાંસ્ય ચંદ્રક જીતવા પર શરદ કુમારને અભિનંદન આપ્યા
August 31st, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર શરદ કુમારને અભિનંદન આપ્યા છે.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામાં રજત ચંદ્રક જીતવા બદલ મરિયપ્પન થંગાવેલુને અભિનંદન આપ્યા
August 31st, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામાં રજત ચંદ્રક જીતવા બદલ મરિયપ્પન થંગાવેલુને અભિનંદન આપ્યા છે.