પીએમ 15મી એપ્રિલે કર્ણાટકની મુલાકાત લેશે
April 14th, 10:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી એપ્રિલ 2026ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી માંડ્યા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.શ્રી એચ.ડી. દેવગૌડાજી પ્રધાનમંત્રીને મળ્યા
January 29th, 04:25 pm
શ્રી એચ.ડી. દેવગૌડા જી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દાઓ પર શ્રી એચ.ડી. દેવગૌડાજીની સમજશક્તિ નોંધપાત્ર છે અને ભારતની પ્રગતિ માટે તેમનો ઉત્સાહ સમાન રીતે પ્રશંસનીય છે.પ્રધાનમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચડી દેવગૌડાને મળ્યા
July 25th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચડી દેવગૌડા સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, જેડી(એસ) કર્ણાટકના વડા અને એચડી રેવન્ના સાથે મુલાકાત કરી
December 21st, 12:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી HD દેવગૌડા, JD(S) કર્ણાટકના વડા શ્રી HD કુમારસ્વામી અને શ્રી HD રેવન્ના સાથે મુલાકાત કરી.