પ્રધાનમંત્રીએ હરિયાણા દિવસની શુભેચ્છા પાઠવી

November 01st, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણા દિવસ નિમિત્તે હરિયાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી.