પ્રધાનમંત્રીએ શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 12th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.