Prime Minister’s Audience with His Majesty King Harald V of Norway
May 18th, 07:36 pm
PM Modi had an audience with His Majesty King Harald V of Norway at the Royal Palace in Oslo, where the two discussed the growing India-Norway partnership and progress across sectors, particularly new technologies. The meeting was followed by a luncheon hosted in honour of PM Modi.પ્રધાનમંત્રીને નોર્વેના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઑફ મેરિટ”થી સન્માનિત કરાયા
May 18th, 07:35 pm
ઓસ્લોમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’ એનાયત કર્યો હતો. આ એવોર્ડ વિદેશી સરકારના વડાઓને આપવામાં આવતું નોર્વેનું સર્વોચ્ચ સન્માન છે, અને તે નોર્વે અને માનવજાતના હિતમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવે છે.પીએમ મોદી નોર્વે પહોંચ્યા
May 18th, 01:00 pm
પીએમ મોદી ચાર દાયકાથી વધુ સમય પછી ભારતથી નોર્વેની પ્રથમ પ્રધાનમંત્રી સ્તરની મુલાકાત અંકિત કરતા એક ઐતિહાસિક પ્રવાસે નોર્વેના ઓસ્લો પહોંચ્યા. આગમન પર પીએમ જોનાસ ગહર સ્ટોરે દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy
May 15th, 07:56 am
PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)
May 11th, 09:00 pm
પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.