પ્રધાનમંત્રીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

July 12th, 03:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી ફાધર અમીરને મળ્યા

February 15th, 07:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બપોરે દોહામાં ફાધર અમીર, મહામહિમ હમદ બિન ખલીફા અલ થાની સાથે મુલાકાત કરી.