ઇન્ડોનેશિયાનાં રાજકીય, કાયદાકીય અને સુરક્ષા સંબંધિત બાબતોનાં સંકલન મંત્રી ડૉ. એચ. વિરાન્ટો પ્રધાનમંત્રીને મળ્યાં
January 09th, 07:11 pm
પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાજકીય, કાયદાકીય અને સંરક્ષણ બાબતોનાં સંકલન મંત્રી ડૉ. એચ. વિરાન્ટો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.