પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રોમાનિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નિકોલે-આયોનેલ સિઉકા વચ્ચે ફોન પર વાતચીત થઈ
February 28th, 09:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નિકોલે-આયોનેલ સિઉકા સાથે ફોન પર વાત કરી.