દિલ્હીમાં વીર બાળ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 26th, 01:30 pm
આજે આપણે એ વીર સાહિબઝાદાઓને યાદ કરી રહ્યા છીએ, જે આપણા ભારતનું ગૌરવ છે. તેઓ ભારતની અદમ્ય સાહસિકતા, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા હતા. એ વીર સાહિબઝાદાઓએ ઉંમર અને અવસ્થાની સીમાઓ વટાવી, ક્રૂર મુઘલ સલ્તનત સામે ખડક જેવા અડગ રહ્યા, અને જેનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકનું અસ્તિત્વ જ હચમચી ગયું. જે રાષ્ટ્ર પાસે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોય અને યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળે, તે રાષ્ટ્ર કંઈ પણ કરી શકે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાલ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
December 26th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ દેશભરમાંથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું અને હાજર બાળકોને સંબોધતા કહ્યું કે આજે દેશ વીર બાલ દિવસ ઉજવી રહ્યો છે. તેમણે વંદે માતરમની સુંદર પ્રસ્તુતિ પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે કલાકારોનું સમર્પણ અને પ્રયત્ન સ્પષ્ટપણે દેખાતા હતા.પ્રધાનમંત્રી 25 નવેમ્બરે કુરુક્ષેત્રની મુલાકાત લેશે
November 24th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી 25 નવેમ્બરે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેશે
November 24th, 12:01 pm
સવારે લગભગ 10 વાગ્યે પ્રધાનમંત્રી સપ્તમંદિરની મુલાકાત લેશે, જ્યાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો છે. ત્યારબાદ તેઓ શેષાવતાર મંદિરની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો
December 26th, 09:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ત્રીજા વીર બાલ દિવસના અવસર પર રાષ્ટ્રીય બાળ પુરસ્કારના 17 વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો. આ પુરસ્કારો બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતગમત અને કલાના ક્ષેત્રોમાં આપવામાં આવે છે.વીર બાળ દિવસ નિમિત્તે પીએમના સંબોધનનો મૂળપાઠ
December 26th, 12:05 pm
આજે આપણે ત્રીજા ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમનો હિસ્સો બની રહ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા અમારી સરકારે વીર સાહિબઝાદાઓના બલિદાનની અમર સ્મૃતિમાં વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું. હવે આ દિવસ કરોડો દેશવાસીઓ અને સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય પ્રેરણાનો તહેવાર બની ગયો છે. આ દિવસએ ભારતના ઘણા બાળકો અને યુવાનોને અદમ્ય હિંમતથી ભરી દીધા છે! આજે દેશના 17 બાળકોનું બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતગમત અને કલા જેવા ક્ષેત્રોમાં સન્માન કરવામાં આવ્યું છે. આ બધાએ બતાવ્યું છે કે ભારતના બાળકો, ભારતના યુવાનો શું કરવા સક્ષમ છે. આ અવસર પર હું અમારા ગુરુઓ અને બહાદુર સજ્જનોના ચરણોમાં આદરપૂર્વક પ્રણામ કરું છું. હું એવોર્ડ જીતનાર તમામ બાળકોને પણ અભિનંદન આપું છું, તેમના પરિવારને પણ અભિનંદન આપું છું અને તેમને દેશ તરફથી શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો
December 26th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વીર બાળ દિવસમાં સહભાગી થયા હતા. ત્રીજા વીર બાળ દિવસનાં પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે સાહિબઝાદાઓની અપ્રતિમ બહાદુરી અને બલિદાનની યાદમાં વીર બાળ દિવસની શરૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ દિવસ હવે કરોડો ભારતીયો માટે રાષ્ટ્રીય પ્રેરણાનો ઉત્સવ બની ગયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ દિવસે અનેક બાળકો અને યુવાનોને અદમ્ય સાહસ સાથે પ્રેરણા આપવાનું કામ કર્યું છે. શ્રી મોદીએ આજે શૌર્ય, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતગમત અને કળાના ક્ષેત્રોમાં વીર બાલ પુરસ્કારથી સન્માનિત થયેલા 17 બાળકોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનું પારિતોષિક વિજેતાઓ ભારતનાં બાળકો અને યુવાનોની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગુરુઓ અને બહાદુર સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા પુરસ્કૃત વિજેતાઓ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.પીએમએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પૂરબ પર નમન કર્યા
April 11th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ આપી છે.લાલ કિલ્લા પર શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 22nd, 10:03 am
મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દેવીઓ અને સજ્જનો અને વર્ચ્યુઅલ રીતે સમગ્ર વિશ્વમાંથી જોડાયેલા તમામ મહાનુભાવો!પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો
April 21st, 09:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગુરુ શ્રી તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીની પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ જ્યારે 400 રાગીએ શબદ/કિર્તન કર્યા ત્યારે પ્રાર્થનામાં લીન થઇ ગયા હતા. આ પ્રસંગે શીખ અગ્રણીઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મૃતિ સિક્કો અને એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.પ્રધાનમંત્રી 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લેશે
April 20th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ રાત્રે લગભગ 9:15 વાગ્યે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.દરેકને રસી લેવી પડશે અને સંપૂર્ણ કાળજી લેવી પડશે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
April 25th, 11:30 am
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મજયંતિ (પ્રકાશ પર્વ)ની ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 08th, 01:31 pm
કમિટીના દરેક સન્માનિત સદસ્યગણ, અને સાથીઓ!, ગુરુ તેગબહાદૂરજીના 400માં પ્રકાશ પર્વનો આ અવસર એક આધ્યાત્મિક સૌભાગ્ય પણ છે, અને એક રાષ્ટ્રીય કર્તવ્ય પણ છે. આમાં આપણે આપણું કંઈક યોગદાન આપી શકીએ, એ ગુરુકૃપા આપણાં સૌ પર થઈ છે. મને આનંદ છે કે આપણે સૌ દેશની સાથે નાગરિકોને સાથે લઈને આપણા આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ.શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400ની જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી
April 08th, 01:30 pm
શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવી હતી.PM pays tributes to Sri Guru Tegh Bahadur Ji on his Shaheedi Diwas
December 19th, 12:05 pm
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Guru Tegh Bahadur Ji on his Shaheedi Diwas.