પ્રધાનમંત્રીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા

August 04th, 08:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા છે.