PM to visit Rajasthan and Gujarat on 4 July
July 03rd, 11:25 am
PM Modi will visit Rajasthan and Gujarat on 4 July to launch development projects across multiple sectors. The Rajasthan visit includes the launch of the Modified UDAN Scheme in Jodhpur and the dedication of India’s first greenfield integrated Refinery-cum-Petrochemical Complex in Balotra. In Sanand, Gujarat, he will inaugurate the CG Semi OSAT facility with an annual production capacity of up to 5 billion semiconductor chips.પ્રધાનમંત્રીએ કોટ્ટયમ (સબરીમાલા) ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે સાઇટ ક્લિયરન્સની પ્રશંસા કરી
April 18th, 10:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટ્ટયમ (સબરીમાલા) ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 2250 એકરથી વધુ જમીનની સાઇટ ક્લિયરન્સની પ્રશંસા કરી છે.વડોદરા, ગુજરાતમાં વડાપ્રધાને અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું અને ઉદ્ઘાટન કર્યા
October 22nd, 05:07 pm
વડાપ્રધાન મોદીએ આજે વડોદરા, ગુજરાત ખાતે રૂ. 3600 કરોડના મૂલ્યના અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે 'અમે અમારા કાર્યમાં સ્પષ્ટ છીએ. અમારા દરેક સ્તોત્ર દરેક નાગરિકની સુખાકારી પર જ ખર્ચ કરવામાં આવે. અમારી પ્રાથમિકતા વિકાસ છે.પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે
October 21st, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.