સન્માનની વિશ્વ યાત્રા: આ 29 દેશોએ પીએમ મોદીનું સન્માન કર્યું - અને જાણો શા માટે.
July 07th, 04:59 pm
જ્યારે કુવૈત, ફ્રાન્સ, પાપુઆ ન્યુ ગિની અને બે ડઝનથી વધુ દેશોના નેતાઓ ભારતના વડાપ્રધાનને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરે છે, ત્યારે તે ફક્ત રાજદ્વારી સૌજન્ય કરતાં વધુ છે. તે રાષ્ટ્રના વધતા પ્રભાવ, મૂલ્યો અને નેતૃત્વની વૈશ્વિક માન્યતાનું પ્રતીક છે.વડાપ્રધાનનું ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કરવામાં આવ્યું
February 10th, 07:23 pm
ભારત અને પેલેસ્ટાઇનના સંબંધો માટે વડપ્રધાનના પ્રદાનને ખાસ આદર આપવા માટે, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમની રામલ્લા, પેલેસ્ટાઇન ખાતે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કર્યું હતું.