પ્રધાનમંત્રીએ શ્રી ગોવિંદભાઈ પરમારના નિધન પર શોક વ્યક્ત કર્યો

March 07th, 09:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.