પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે મુલાકાત કરી
July 09th, 01:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ, માનનીય શ્રીમતી સેમ મોસ્ટિન AC સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સાથે મુલાકાત
May 24th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2023 ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ મહામહિમ શ્રી ડેવિડ હર્લી સાથે મુલાકાત કરી.