Governor of Jharkhand meets Prime Minister
August 03rd, 01:10 pm
Governor of Jharkhand, Shri Santosh Gangwar met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.ગુજરાતના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 25th, 10:50 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી
June 11th, 08:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની થીમ 'વિકસિત ભારત@2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ' હતી. આ બેઠકમાં 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ (LG) અને વહીવટકર્તાઓ (એડમિનિસ્ટ્રેટર્સ) હાજર રહ્યા હતા. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું.હરિયાણાના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
May 02nd, 12:46 pm
હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.તેલંગાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
April 10th, 01:40 pm
તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ઉત્તરાખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
April 08th, 06:41 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
April 02nd, 01:16 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.બિહારના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
March 25th, 06:15 pm
બિહારના રાજ્યપાલ શ્રી સૈયદ અતા હસનૈન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
March 25th, 12:40 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.નાગાલેન્ડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
March 24th, 02:09 pm
નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી નંદ કિશોર યાદવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.મધ્યપ્રદેશના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
March 18th, 07:12 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ઓડિશાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
March 16th, 12:46 pm
ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કમ્ભમપતિએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.હિમાચલ પ્રદેશના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 13th, 11:11 am
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 04th, 06:00 pm
શ્રી સ્વરાજ કૌશલ જીના નિધનથી દુઃખી છું. તેમણે એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની પુત્રી બાંસુરી અને અન્ય પરિવારજનો સાથે છે. ઓમ શાંતિ.સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 04th, 01:33 pm
સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.ત્રિપુરાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
October 10th, 06:08 pm
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.રાજસ્થાનના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
September 08th, 02:11 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન પ્રાંતીય રાજ્યપાલો સાથે વાતચીત
August 30th, 08:00 am
મને લાગે છે કે આ રૂમમાં સૈતામાની ગતિ, મિયાગીની સ્થિતિસ્થાપકતા, ફુકુઓકાની જીવંતતા અને નારાના વારસાની સુગંધ છે. આપ સૌ કુમામોતોની હૂંફ, નાગાનોની તાજગી, શિઝુઓકાની સુંદરતા અને નાગાસાકીના ધબકાર છો. આપ સૌ માઉન્ટ ફુજીની શક્તિ, સાકુરાની ભાવનાને મૂર્તિમંત કરો છો. સાથે મળીને, તમે જાપાનને કાલાતીત બનાવો છો.પ્રધાનમંત્રીએ જાપાનના પ્રાંતના ગવર્નરો સાથે વાતચીત કરી
August 30th, 07:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જાપાનના વિવિધ પ્રાંતોના રાજ્યપાલો સાથે મુલાકાત કરી હતી. આ વાતચીતમાં સોળ રાજ્યપાલોએ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના રાજ્યપાલ થિરુ લા. ગણેશનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 15th, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુ લા. ગણેશનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ તેમને એક શ્રદ્ધાળુ રાષ્ટ્રવાદી તરીકે બિરદાવ્યા, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું.