પ્રધાનમંત્રી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે
April 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે. તેઓ મધુબની જશે અને સવારે 11:45 વાગ્યે તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રૂ. 13,480 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે તથા આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.Only development can rid Bihar of all it's problems: PM Modi in Gopalganj
October 30th, 02:00 pm
By asking for old days, does Nitish Kumar want days of kidnappings, crimes against dalits & women back? - PM Modi in Bihar
October 30th, 12:19 pm