પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની પૂજા પર પ્રકાશ પાડ્યો

April 05th, 09:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની ઉપાસના પર પ્રકાશ પાડ્યો હતો અને એક સ્તુતિ પણ શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પ્રાર્થના કરી

October 08th, 09:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરી.