PM addresses the session on “Reviving a Balanced, Shared and Sustainable Economic Growth for All” at G7 Summit
June 18th, 05:00 am
Prime Minister Shri Narendra Modi today addressed the Outreach Session on “Reviving a Balanced, Shared and Sustainable Economic Growth for All”, at the G7 Summit in Evian, France.India’s growth story is a story of inclusion, scale and democratic empowerment for all humanity: PM Modi at G7 Summit Outreach Session
June 17th, 06:07 pm
During the G7 Summit outreach session in Evian, France, PM Modi highlighted India's progress over the past 12 years under the principle of “Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas”. He proposed combining the capital of the G7, India’s talent and the ownership of Global South countries to create the International Mobilisation Partnership for Accelerating Connectivity and Trade (IMPACT), with the objective of building corridors that connect trade, technology, energy and opportunity.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
May 20th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોમમાં રાષ્ટ્રપતિ ભવન 'ક્વિરિનાલે' ખાતે ઇટાલિયન રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સર્જિયો મેટરેલા સાથે મુલાકાત કરી હતી.Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy
May 15th, 07:56 am
PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)
May 11th, 09:00 pm
પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 04:09 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ સર્બાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, કીર્તિ વર્ધન સિંહજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, શિપિંગ અને અન્ય ઉદ્યોગોના નેતાઓ, અન્ય મહાનુભાવો તેમજ દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યુ
October 29th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું અને ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં તમામ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે આ કાર્યક્રમ 2016માં મુંબઈમાં શરૂ થયો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે તે હવે વૈશ્વિક સમિટમાં વિકસિત થયો છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે 85થી વધુ દેશોની ભાગીદારી એક મજબૂત સંદેશ આપે છે. તેમણે આ કાર્યક્રમમાં મોટી શિપિંગ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, નીતિ નિર્માતાઓ અને નવીનતાઓના સીઈઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નાના ટાપુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સામૂહિક દ્રષ્ટિકોણથી સમિટની તાલમેલ અને ઉર્જામાં નોંધપાત્ર વધારો થયો છે.પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
April 30th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે.The World This Week On India
March 26th, 12:06 pm
India is making waves across different sectors, from defence and technology to global trade and diplomacy. This week, the country is strengthening its naval power, embracing futuristic transport, and building economic ties with global partners.નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જર્મન બિઝનેસીસની 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા મુખ્ય સંબોધનનો મૂળપાઠ (એપીકે 2024)
October 25th, 11:20 am
તેમની પ્રથમ મુલાકાત મેયર તરીકેની હતી, અને પછીની ત્રણ મુલાકાત ચાન્સેલર તરીકેની તેમની મુદત દરમિયાન થઈ હતી, જે ભારત-જર્મનીના સંબંધો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે.